અમારા વિધાર્થીકાળના ગુરૂજી UBV-TADAV ના શિક્ષક સ્વ. ફુલજી બા ઠાકોર દેવલોક પામ્યા છે એ સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું.
એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન ને પ્રાર્થના..🙏🏻 #omshanti
અમારા વિધાર્થીકાળના ગુરૂજી UBV-TADAV ના શિક્ષક સ્વ. ફુલજી બા ઠાકોર દેવલોક પામ્યા છે એ સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું.
એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન ને પ્રાર્થના..🙏🏻 #omshanti
અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામના સુચારુ સંચાલક, કરૂણામૂર્તિ, દયાના સાગર,નિરાળું એવમ પ્રેમપરિમલ વ્યક્તિત્વ,શિષ્ય ગણમા પ્રિય,પૂજ્ય બાપુનાં પ્રીતિપાત્ર, પ્રેરનાનું ઝરણું ” પ.પુ કોઠારીશ્રી મુકુંદરામદાસજી મહારાજ ” ને જન્મદિન નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ.🙏🏻
ટુંડાલી શ્રી ગોગા મહારાજ ધામના ભુવાજી શ્રી વિરમભાઇ ખુમાભાઇ દેવલોક પામ્યા છે એ સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું.
એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારજનો સાથે સર્વે સેવકગણ પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન ને પ્રાર્થના..🙏🏻 #omshanti
અમારા પરિવાર ના મોભી મોટાભાઇ શ્રી નાગજીભાઇ રબારી સ્નેહીજનો સાથે અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાન ના દર્શનાર્થ… જય જય શ્રી રામ #AyodhyaDham #ayodhyarammandir #jivrajaal #vihotargroup
રબારી સમાજનું સાથે અમારા બનાસકાંઠા નું ગૌરવ શ્રી રાકેશભાઇ દેસાઇ સાહેબ ને SP તરીકે પ્રમોશન મળતાં હર્ષ ની લાગણી અનુભવું છું અને આગળ વધો પ્રગતિના સોપાનો સર કરો તેવી શુભેચ્છાઓ… #jivrajaal #vihotargroup
પરમ મિત્ર ભાજપ યુવા મોરચા કર્ણાવતી મહાનગર પ્રમુખ શ્રી Vinay Desai ને જન્મ દિવસની સ્નેહસભર શુભકામનાઓ.
#દુખદ_સમાચાર વાવ તાલુંકા ના ડાભલિયાવાસ ગામના ભુદેવ પરિવારની કાર ને અકસ્માત નડ્યો એક જ પરિવારના ૪ સભ્યો નું સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા પતિ-પત્ની, પુત્ર અને પુત્રવધુ નું મોત થયું છે નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એજ પ્રાર્થના.
ૐ શાંતિ…ૐ શાંતિ.. ૐ શાંતિ
#અલવિદા_૨૦૨૩
વર્ષના અંતે, જો મારું મન,કર્મ અને વાણી થી કોઈની લાગણીને ઠેસ પહોંચાડી હોય ,તો હું દિલથી માફી માંગું છું.
#સ્વાગતમ્_૨૦૨૪
આવો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રીય ભાવના થકી પ્રગતિશીલ સમાજ નું નિર્માણ કરીએ. #jivrajaal #vihotargroup
આજથી પ્રારંભ થતા નવા વર્ષની આપ સર્વેને હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.
આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી મંગલકામના.
#HappyNewYear
આ પવિત્ર પ્રકાશનું પર્વ આપના જીવનમાં જ્ઞાન, ધન, વૈભવ તથા સમૃદ્ધિ રૂપી જ્યોત પ્રગટાવે તેવી અભ્યર્થના… #diwali2023 #jivrajaal #vihotargroup