1 May VG00024 / Comment off “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”1 મે, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓરાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના.જય જય ગરવી ગુજરાત 🙏🏻 #jivrajaal #Vihotargroup #jivrajaalparivar #GujaratGauravDivas #Specialday1may #garvigujarat #gujaratsthapnadivas #proudofgujarati
19 Aug VG00024 / Comment off #શુભ_રક્ષાબંધન ભાઈ-બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક એવા રક્ષાબંધન તહેવાર ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ… #jivrajaal #vihotargroup #rakshabandhan #festival #brothers #sisters #HappyRakshaBandhan
29 Jun VG00024 / Comment off શ્રી લિંગોવિ પરિવારના લાડલા મારા ભત્રીજ યુવા સરપંચ 👑 જગદીશ દેસાઇ ને જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ #sarpanch #umedpura
21 Jun VG00024 / Comment off આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનેક શુભકામનાઓ. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે યોગને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ અપાવી છે. આવો પુરા હૃદયથી જીવનમાં યોગને અપનાવીએ. સ્વ થી સમષ્ટિના કલ્યાણ માટે યોગ સાધીએ.યોગ શાશ્વત શાંતિની અનુભૂતિ કરાવે છે.#internationalyogaday #jivrajaal #vihotargroup
8 May VG00024 / Comment off ઢીમા સમસ્ત રબારી સમાજની ધર્મશાળાના મહંત શ્રી ૧૦૮ સરજુદાસ બાપુની ૩ જી પુણ્યતિથી નિમીતે સત્ સત્ નમન…. જય વડવાળા દેવ , જય ગુરૂદેવ નમઃ
2 May VG00024 / Comment off આજના અત્યાધુનિક અને ઝડપી યુગમાં આપનો કિંમતી સમય નીકાળી મારા જન્મદિવસ નિમિત્તે મને ટેલીફોનીક , મેસેજ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ થી જન્મદિવસ ની અકલ્પનીય આર્શીવાદરૂપી શુભેચ્છાઓ આપ સૌ ચાહક મિત્રો વડીલો સ્નેહીજનો દ્વારા પાઠવવા બદલ હ્રદય પૂર્વક આભારી છું.. આપ સૌનો આવો પ્રેમ અવિરત મળતો જ રહે તે બદલ પુનઃ આપનો ખુબ ખુબ આભાર… #birthday #jivrajaal #vihotargroup
6 Apr VG00024 / Comment off ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસનીસૌ કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છાઓ..!!BJP Gujarat Bharatiya Janata Party (BJP)
23 Mar VG00024 / Comment off મારા માતૃશ્રી સ્વ.મોંઘીબેન ભીખાભાઈ રબારી ની તૃતીય વાર્ષિક પૂર્ણયતિથિ નિમિતે માતૃશ્રી ના ચરણોમાં કોટી કોટી વંદન… 🙏🏻💐 Always Miss u Maa 😭 #moghiba #ૐ_શાંતિ
20 Mar VG00024 / Comment off અમારા પરમ મિત્ર ઘેટા અને ઉન વિકાસ નિગમ ના પુર્વ ઉપાધ્યક્ષ એવા શ્રી અમરશીભાઈ ખાંભલ્યા ને જન્મદિવસની #હાર્દિક_શુભકામનાઓ સહ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો એવી ભગવાન શ્રી વડવાળા દેવ ને પ્રાર્થના.