આજે શ્રી લિંગોવિ કૃપા ના આર્શિવાદ લેવા રૂબરૂ આવેલ એવા વિહોતર ગૃપ ઓફ બનાસકાંઠા ના સહ સંયોજક શ્રી નાગજીભાઇ દેસાઇ ને પાલનપુર નગર પાલીકા ના ઉપ પ્રમુખ તરીકે વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન.
આપ આગળ વધો અને પ્રગતિના સોપાન સર કરો એવી અમારી શુભકામનાઓ… જય વિહોતર

વિહોતર ગૃપ એટલે કે શિક્ષણ, આજીવિકા , અધિકાર, માટે અવિરત પ્રયાસ કરતું સંગઠન.. જય વિહોતર

સંપર્ક કરો

વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગૃપ ઓફ ગુજરાત રજી. નં ઈ/૨૩૪૬૭/અમદાવાદ

કુલ મુલાકાતીઓ

Visits since 2023

Total Visits : 268646

Your IP: 216.73.216.191

© Copyright 2021 by Vihotar Group