આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનેક શુભકામનાઓ.
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે યોગને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ અપાવી છે.

આવો પુરા હૃદયથી જીવનમાં યોગને અપનાવીએ. સ્વ થી સમષ્ટિના કલ્યાણ માટે યોગ સાધીએ.

યોગ શાશ્વત શાંતિની અનુભૂતિ કરાવે છે.

#internationalyogaday #jivrajaal #vihotargroup

વિહોતર ગૃપ એટલે કે શિક્ષણ, આજીવિકા , અધિકાર, માટે અવિરત પ્રયાસ કરતું સંગઠન.. જય વિહોતર

સંપર્ક કરો

વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગૃપ ઓફ ગુજરાત રજી. નં ઈ/૨૩૪૬૭/અમદાવાદ

કુલ મુલાકાતીઓ

Visits since 2023

Total Visits : 268378

Your IP: 216.73.216.191

© Copyright 2021 by Vihotar Group